કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે રાજ્ય સરકારની નોકરીઓમાં 60%થી 77% અનામત પ્રદાન કરવા માટે વિધેયક પસાર કર્યું ?

આંધ્ર પ્રદેશ
રાજસ્થાન
કર્ણાટક
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ?

અમદાવાદ (ગુજરાત)
બીદર (કર્ણાટક)
કોચીન (કેરળ)
દેહરાદૂન (ઉત્તરાખંડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ઈન્ડિયા-સ્પેન જોઈન્ટ કમિશન ફોર ઈકોનોમિક કોઓપરેશનની 12મી બેઠક ક્યા યોજાઈ હતી ?

સુરત
પટના
નવી દિલ્હી
બિકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP