કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોણે 600 વિકેટ પૂરી કરી છે ? સુશ્રી પી.એન્ટિનિયો સુશ્રી એસ ગુપ્તા સુશ્રી એસ કુલકર્ણી સુશ્રી ઝુલન ગૌસ્વામી સુશ્રી પી.એન્ટિનિયો સુશ્રી એસ ગુપ્તા સુશ્રી એસ કુલકર્ણી સુશ્રી ઝુલન ગૌસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે યુદ્ધ ક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરવા, ઘુસણખોરોને ટ્રેક કરવા તથા હુમલો/ફાયરિંગ કરવા સક્ષમ રિમોટ કન્ટ્રોલ આધારિત સશસ્ત્ર રોબોટ 'રેક્સ Mk 11' લૉન્ચ કર્યો ? ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day to Protect Education from Attack) ક્યારે મનાવાય છે ? 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'India Rankings 2021' અથવા તો NIRF India Rankings 2021 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT ગાંધીનગર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત સરકારે ક્યા ક્ષેત્ર માટે પ્રોડક્શન લિન્ક્સ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી ? ડ્રોન ઉદ્યોગ ઓટોમોબાઈલ ઓટો પાર્ટસ આપેલ તમામ ડ્રોન ઉદ્યોગ ઓટોમોબાઈલ ઓટો પાર્ટસ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા શહેરમાં ભારતના પહેલા વાયુ સેના વિરાસત કેન્દ્ર માટે સમજૂતી કરી છે ? કોલકાતા કોચી દિલ્હી ચંદીગઢ કોલકાતા કોચી દિલ્હી ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP