Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 6000 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ? 600 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 400 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક 600 પાઉચ / કલાક 500 પાઉચ / કલાક 400 પાઉચ / કલાક 1000 પાઉચ / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) The pollution is increasingly ___ a major issue. is becoming became becoming becomes is becoming became becoming becomes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? ગાંધીજી રા. વિ. પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી રા. વિ. પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જો sin A = 1/√10 હોય, તો cos A = ___. 3/√10 √10 1 √10/3 3/√10 √10 1 √10/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? પોરબંદર માંડવી જીનીવા લંડન પોરબંદર માંડવી જીનીવા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Big B's films have been acclaimed ___. glob global globalized globally glob global globalized globally ANSWER DOWNLOAD GUJARATI MCQ APP