કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે જમીન વિહોણા મજૂરોને રૂ.6000 આપવા માટેની 'રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
ઓડિશા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સિંહરાજ અધનાએ ટોક્યો પેરાલિમ્પિકમાં કયો મેડલ- શુટીંગ (10 મીટર એર પિસ્તોલ) માં જીત્યો ?

બ્રોન્ઝ મેડલ
આપેલ પૈકી કોઈ નહીં
સિલ્વર મેડલ
ગોલ્ડ મેડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP