સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાંબાગાળાના દેવાં ₹ 6,00,000 અને માલિકીના ભંડોળ ₹ 10,00,000 તો દેવાં-ઈક્વિટી ગુણોત્તર કેટલો ? 0.6 60 0.80 0.25 0.6 60 0.80 0.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોક તથા દેવાદાર પદ્ધતિમાં, શાખા ખાતું એ ___ પ્રકારનું ખાતું છે. એક પણ નહીં વ્યક્તિ ખાતું ઉપજ ખર્ચ માલમિલકત ખાતું એક પણ નહીં વ્યક્તિ ખાતું ઉપજ ખર્ચ માલમિલકત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચોખ્ખી મિલ્કતો ÷ ઈક્વિટી શેરની કુલ સંખ્યા = ___ શેરની બાહ્ય કિંમત શેરની આંતરિક કિંમત શેરની ઉપજ કિંમત શેરની દાર્શનિક કિંમત શેરની બાહ્ય કિંમત શેરની આંતરિક કિંમત શેરની ઉપજ કિંમત શેરની દાર્શનિક કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદકિંમત પેટે 20,000 ઈક્વિટી શેર દરેક ₹ 100 નો 25% પ્રીમિયમથી આપ્યા. મૂડી અનામત ₹ 1,00,000 થયું. જો લઈ લીધેલી કુલ જવાબદારી ₹ 5,00,000 હોય તો લીધેલી કુલ મિલકતોની કિંમત ___ હશે. ₹ 20,00,000 ₹ 31,00,000 ₹ 28,00,000 ₹ 30,00,000 ₹ 20,00,000 ₹ 31,00,000 ₹ 28,00,000 ₹ 30,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ દ્વારા શાખાને મોકલેલો માલ વર્ષના અંત સુધી શાખાને ન મળે તો માર્ગસ્થ માલનું ખાતું ઉધાર કરી ___ ખાતું જમા થાય છે. વેપાર ખાતું શાખા રોકડ મુખ્ય ઓફિસ વેપાર ખાતું શાખા રોકડ મુખ્ય ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP