ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? દયારામ શામળ પ્રેમાનંદ ભોજો દયારામ શામળ પ્રેમાનંદ ભોજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ દેસાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ દેસાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પ્રેમભક્તિ પ્રિયદર્શી પ્રાસન્નેય પુનર્વસુ પ્રેમભક્તિ પ્રિયદર્શી પ્રાસન્નેય પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? દલપતરામ ન્હાનાલાલ બ. ક. ઠાકોર નર્મદ દલપતરામ ન્હાનાલાલ બ. ક. ઠાકોર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP