ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' કયા કવિના જાણીતા છે ? રવિસાહેબ અખાભગત ધીરાભગત ભોજાભગત રવિસાહેબ અખાભગત ધીરાભગત ભોજાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શીખરીણી મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શીખરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં દિલ્હી સાહિત્ય અકાદમી-1955 મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં દિલ્હી સાહિત્ય અકાદમી-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ? આર.કે.લક્ષ્મણ નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' બંસીલાલ વર્મા 'ચકોર' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' આર.કે.લક્ષ્મણ નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' બંસીલાલ વર્મા 'ચકોર' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? શિવકુમાર જોશી કાંતિ ભટ્ટ અનિલ જોશી ગુણવંત શાહ શિવકુમાર જોશી કાંતિ ભટ્ટ અનિલ જોશી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP