ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ? જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂની ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ ? ધીરુભાઈ પરીખ ધીરુભાઈ ઠાકર ધીરુબહેન પટેલ ધીરેન્દ્ર મહેતા ધીરુભાઈ પરીખ ધીરુભાઈ ઠાકર ધીરુબહેન પટેલ ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યપ્રકાર જણાવો. પદ ગીત છપ્પા કાફી પદ ગીત છપ્પા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી હરિગીત સવૈયા મનહર પૃથ્વી હરિગીત સવૈયા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ આપેલ તમામ યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? કરસન ઘાવરી બકુલ ત્રિપાઠી જામ રણજી મુનાફ પટેલ કરસન ઘાવરી બકુલ ત્રિપાઠી જામ રણજી મુનાફ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP