ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દલપતરામ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? સુમિત શાહ વિશ્વનાથ ભટ્ટ ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ વિશ્વનાથ ભટ્ટ ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? અનિલ જોષી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ રમેશ પારેખ અનિલ જોષી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? રુડયાર્ડ કિપ્લિંગ જીમ કાર્બોટ મોગલી ગિજુભાઈ બધેકા રુડયાર્ડ કિપ્લિંગ જીમ કાર્બોટ મોગલી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી સવૈયા મનહર હરિગીત પૃથ્વી સવૈયા મનહર હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP