ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? રૂપાળીબા ગુલાબબા જીવીબા કાશીબા રૂપાળીબા ગુલાબબા જીવીબા કાશીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શુક્લ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શુક્લ ભોગીલાલ ગાંધી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. સુંદરમ્ પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંત કોઠારીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત જામનગર રાજકોટ અમદાવાદ સુરત જામનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? જામનગર અમદાવાદ સુરત વડોદરા જામનગર અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP