ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે હરિહર ભટ્ટ મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાતઃકાળમાં સામાન્ય રીતે કયો રાગ ગાવામાં આવે છે ? દરબારી ટોડી ભીમપિલાસી ભોપાલી દરબારી ટોડી ભીમપિલાસી ભોપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરી + ઈછા હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા હરી + ઈછા હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? માણાવદર સોમનાથ વંથલી તળાજા માણાવદર સોમનાથ વંથલી તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો. રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા રેતપંખી વીજળીને ચમકારે રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા રેતપંખી વીજળીને ચમકારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP