ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? ઊર્મિગીત પદ છપ્પા હાઈકુ ઊર્મિગીત પદ છપ્પા હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? જુગતરામ દવે નરસિંહરાવ દિવેટીયા રતિલાલ બોરીસાગર ચંદ્રકાંત બક્ષી જુગતરામ દવે નરસિંહરાવ દિવેટીયા રતિલાલ બોરીસાગર ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ધૂમકેતુ જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા ધૂમકેતુ જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? એક પણ નહીં સીતરામ મહારાજ રેમશ ઓઝા પંડિત સુખલાલજી એક પણ નહીં સીતરામ મહારાજ રેમશ ઓઝા પંડિત સુખલાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્b. જન્મભૂમિc. ગુજરાતમિત્રd. જય હિન્દi. નરોત્તમ શાહii. શામળદાસ ગાંધીiii. અમૃતલાલ શેઠiv. દીનશા તાલિયારખાન a-i, b-ii, c-iii, d-iv a-ii, b-iii, c-iv, d-i a-iv, b-iii, c-ii, d-i a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-iii, c-iv, d-i a-iv, b-iii, c-ii, d-i a-i, b-iv, c-iii, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP