યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "મિશન મંગલમ્" યોજનાનો મુખ્ય હેતુ શું છે ? પછાત વર્ગો માટે સ્વાસ્થ્ય સહાય ગ્રામીણ આવાસ મોટા ઉદ્યોગોને મૂડીસહાય ગ્રામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા પછાત વર્ગો માટે સ્વાસ્થ્ય સહાય ગ્રામીણ આવાસ મોટા ઉદ્યોગોને મૂડીસહાય ગ્રામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના અંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે ? JNNURM UIDSSMT NUIS AMRUT JNNURM UIDSSMT NUIS AMRUT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "PURA" યોજના / વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું ? એ.વી. વાજપાઈ એ.પી.જે. અબ્દુલ કલામ પ્રણવ મુખર્જી મનમોહનસિંહ એ.વી. વાજપાઈ એ.પી.જે. અબ્દુલ કલામ પ્રણવ મુખર્જી મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 2002 1995 2000 1970 2002 1995 2000 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકાર દ્વારા પ્રાયોજિત 'સૂર્યમિત્ર' કૌશલ્ય, વિકાસ કાર્યક્રમ કયા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે ? રણ ખેતી સૂર્યમુખી તેલ ઉત્પાદન આપેલ તમામ સોલર ટેકનોલોજી રણ ખેતી સૂર્યમુખી તેલ ઉત્પાદન આપેલ તમામ સોલર ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા.5-12-2005 તા.10-12-2005 તા.14-11-2005 તા.12-10-2005 તા.5-12-2005 તા.10-12-2005 તા.14-11-2005 તા.12-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP