કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત 609.99 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડોળ સાથે વિશ્વનો ___ મો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો. છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતની પહેલી પોડ ટેક્સી સેવા ક્યા શરૂ કરવાની યોજના છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર નવી દિલ્હી ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 12 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 12 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ રહેશે ? આપેલ પૈકી એક પણ નહીં બજરંગ પુનિયા મનપ્રીતસિંહ અભિનવ બિન્દ્રા આપેલ પૈકી એક પણ નહીં બજરંગ પુનિયા મનપ્રીતસિંહ અભિનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને હાઈડ્રોજન ટાસ્ક ફોર્સ લોન્ચ કરી ? અમેરિકા ફ્રાંસ જાપાન ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'અગર વૃક્ષો'ની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ શરૂ કરી ? પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ ત્રિપુરા પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP