યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હાલમાં જાહેર કરવામાં આવેલ "પ્રોજેક્ટ શાઈન" કયા હેતુ માટે છે ? આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 2000 2002 1970 1995 2000 2002 1970 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ-ધરા ઈ-સેવા ઈ-ગ્રામ ઈ-પ્રોર્ક્યુમેન્ટ ઈ-ધરા ઈ-સેવા ઈ-ગ્રામ ઈ-પ્રોર્ક્યુમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ? રૂ. 50 રૂ. 100 રૂ. 20 રૂ. 10 રૂ. 50 રૂ. 100 રૂ. 20 રૂ. 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? તીર્થગ્રામ યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું તીર્થગ્રામ યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સ્વાગત ઓનલાઇન' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? આંકડાકિય માહિતીનું એકત્રીકરણ લોક ફરિયાદોનું નિવારણ માહિતીનું પ્રસારણ શિક્ષણ આંકડાકિય માહિતીનું એકત્રીકરણ લોક ફરિયાદોનું નિવારણ માહિતીનું પ્રસારણ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP