પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાજ યાદી રાષ્ટ્રપતિ યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાજ યાદી રાષ્ટ્રપતિ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો ? લોર્ડ રિપન લોર્ડ કર્ઝન લોર્ડ મેયો રોયલ કમિશન લોર્ડ રિપન લોર્ડ કર્ઝન લોર્ડ મેયો રોયલ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી વિકાસ કમિશનર રાજ્ય ચૂંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી વિકાસ કમિશનર રાજ્ય ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 6 8 7 9 6 8 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ? દાંતેવાલા સમિતિ 73માં બંધારણીય સુધારા અધિનિયમ 74માં બંધારણીય સુધારા અધિનિયમ સી.એચ. હનુમંત રાવ સમિતિ દાંતેવાલા સમિતિ 73માં બંધારણીય સુધારા અધિનિયમ 74માં બંધારણીય સુધારા અધિનિયમ સી.એચ. હનુમંત રાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ? 100 ટકા 50 ટકા 70 ટકા 30 ટકા 100 ટકા 50 ટકા 70 ટકા 30 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP