Talati Practice MCQ Part - 6 એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સે.મી. છે. 1.4 14 7 21 1.4 14 7 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ? કોલક દમણગંગા પૂર્ણા અંબિકા કોલક દમણગંગા પૂર્ણા અંબિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારત સરકાર દ્વારા જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે કયા વર્ષમાં નેશનલ ફોરેસ્ટ પૉલિસી ઘડવામાં આવી ? 1978 1972 1982 1988 1978 1972 1982 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર મોરબી રાજકોટ જામનગર ભાવનગર મોરબી રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? થકાવટ તકલિફ ડુંગડી દીક્ષાજ થકાવટ તકલિફ ડુંગડી દીક્ષાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઓપરેશન બ્લેક બૉર્ડ'ની ઝુંબેશ કોની સાથે સંકળાયેલ છે ? પ્રાથમિક શિક્ષણ ઉચ્ચ શિક્ષણ પ્રૌઢ શિક્ષણ માધ્યમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ ઉચ્ચ શિક્ષણ પ્રૌઢ શિક્ષણ માધ્યમિક શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP