પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? ઉદ્યોગોની સંખ્યા આર્થિક સ્થિતિ વસ્તીની સંખ્યા ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા આર્થિક સ્થિતિ વસ્તીની સંખ્યા ભૌગોલિક સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે ? રાજ્ય ચૂંટણી પંચ તાલુકા વિકાસ અધિકારી કલેકટર જિલ્લા વિકાસ અધિકારી રાજ્ય ચૂંટણી પંચ તાલુકા વિકાસ અધિકારી કલેકટર જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 કઈ સમિતિની ભલામણોના આધારે બનાવવામાં આવ્યો ? બળવંતરાય મહેતા સમિતિ રામસિંગ પુનિયા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ દિલીપસિંહ ભૂરિયા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રામસિંગ પુનિયા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ દિલીપસિંહ ભૂરિયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ? 1. ગુજરાત પંચાયત ધારો 2. જમીન મહેસુલ ધારો 3. ફોજદારી કાર્યવાહી ધારો 4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારોઉપરમાંથી શું સાચું છે ? 1,4 2,4 1,2,3,4 1,2,3 1,4 2,4 1,2,3,4 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ? તાલુકા પંચાયત ગ્રામ પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP