પંચાયતી રાજ (Panchayati Raj) બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવ્યા છે ? અનુસૂચિ-6 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ___ થી શરૂ કરવામાં આવ્યો. 1લી એપ્રિલ, 1963 1લી માર્ચ, 1963 1લી જાન્યુઆરી, 1962 1લી ફેબ્રુઆરી, 1962 1લી એપ્રિલ, 1963 1લી માર્ચ, 1963 1લી જાન્યુઆરી, 1962 1લી ફેબ્રુઆરી, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ? ગાંધીજી બળવંતરાય મહેતા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી બળવંતરાય મહેતા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? ગ્રામ સભાઓ આપેલ તમામ પંચાયતોની બેઠકો પંચાયતની સમિતિની બેઠકો ગ્રામ સભાઓ આપેલ તમામ પંચાયતોની બેઠકો પંચાયતની સમિતિની બેઠકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો. પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત મકાનોને નંબર આપવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ? રાષ્ટ્રીય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત સ્થાનિક પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ રાષ્ટ્રીય કક્ષાની સમિતિ જીલ્લા પંચાયત સ્થાનિક પંચાયત રાજ્ય કક્ષાની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP