યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રોજેક્ટ સનરાઈઝ" નો મુખ્ય ઉદ્દેશ શું છે ? ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ આપેલ પૈકી કોઈ નહીં ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ આપેલ પૈકી કોઈ નહીં ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ? 15 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ 15 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઉન્નત ચૂલા અભિયાન' માટે કયુ મંત્રાલય સંબંધિત છે ? આપેલ પૈકી એકપણ નહીં નવીન અને નવિનીકરણ ઉર્જા મંત્રાલય વિદ્યુત મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવાકીય ફેરફાર (Climate Change) મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં નવીન અને નવિનીકરણ ઉર્જા મંત્રાલય વિદ્યુત મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવાકીય ફેરફાર (Climate Change) મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા "ગ્રામ મિત્ર" ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે ? રૂ. 3000,4 રૂ. 1500,2 રૂ. 1000,5 રૂ. 2000,3 રૂ. 3000,4 રૂ. 1500,2 રૂ. 1000,5 રૂ. 2000,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રધાનમંત્રી જન ધન યોજના" નું સૂત્ર શું છે ? સબ કા ખાતા સબ કા વિકાસ હમારા ખાતા ભાગ્ય વિધાતા મેરા ખાતા ભાગ્ય વિધાતા હમારા ખાતા હમારા સ્વાભિમાન સબ કા ખાતા સબ કા વિકાસ હમારા ખાતા ભાગ્ય વિધાતા મેરા ખાતા ભાગ્ય વિધાતા હમારા ખાતા હમારા સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ? વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP