યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મનરેગા બાબતે કયું વાક્ય / વાક્યો સાચા છે ? આપેલ તમામ યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે. નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે. આપેલ પૈકી કોઇ નહીં આપેલ તમામ યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે. નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે. આપેલ પૈકી કોઇ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલા અને બાળવિકાસના સંદર્ભમાં ICDS - 'સંકલિત બાળ વિકાસ યોજના' એટલે... ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-2005 હેઠળ જાહેર સત્તા મંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે ? 17 મુદ્દાઓ 18 મુદ્દાઓ 16 મુદ્દાઓ 15 મુદ્દાઓ 17 મુદ્દાઓ 18 મુદ્દાઓ 16 મુદ્દાઓ 15 મુદ્દાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે લઘુતમ વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 50,000 47,000 68,000 40,000 50,000 47,000 68,000 40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) NHM એટલે... ન્યુટ્રીશન હેલ્થ મિશન નેશનલ હેલ્થ મિશન નેશનલ હેલ્થ મિડીયા નેશનલ હાઉસ મિશન ન્યુટ્રીશન હેલ્થ મિશન નેશનલ હેલ્થ મિશન નેશનલ હેલ્થ મિડીયા નેશનલ હાઉસ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP