પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ? દાંતેવાલા સમિતિ સી.એચ. હનુમંત રાવ સમિતિ 74માં બંધારણીય સુધારા અધિનિયમ 73માં બંધારણીય સુધારા અધિનિયમ દાંતેવાલા સમિતિ સી.એચ. હનુમંત રાવ સમિતિ 74માં બંધારણીય સુધારા અધિનિયમ 73માં બંધારણીય સુધારા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત ધારો, 1993નો અમલ ક્યારે થયો ? 19 ઓગસ્ટ, 1993 15 એપ્રિલ, 1994 24 એપ્રિલ, 1993 1 જૂન, 1993 19 ઓગસ્ટ, 1993 15 એપ્રિલ, 1994 24 એપ્રિલ, 1993 1 જૂન, 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 8 અને 16 7 અને 9 7 અને 15 5 અને 15 8 અને 16 7 અને 9 7 અને 15 5 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બંને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોને છે ? તાલુકા વિકાસ અધિકારી સરપંચ પ્રમુખ તાલુકા પંચાયત તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી સરપંચ પ્રમુખ તાલુકા પંચાયત તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ? રીખવદાસ શાહ સમિતિ -1972 બળવંતરાય મહેતા સમિતિ -1957 આપેલ તમામ અશોક મહેતા સમિતિ -1977 રીખવદાસ શાહ સમિતિ -1972 બળવંતરાય મહેતા સમિતિ -1957 આપેલ તમામ અશોક મહેતા સમિતિ -1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસુલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે ? પંચાયત કારકુન સરપંચ તલાટી કમ મંત્રી ઉપસરપંચ પંચાયત કારકુન સરપંચ તલાટી કમ મંત્રી ઉપસરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP