યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? તીર્થધામોનું જતન સામૂહિક એખલાસ ભાઈચારાની ભાવના ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ તીર્થધામોનું જતન સામૂહિક એખલાસ ભાઈચારાની ભાવના ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? Swagat Online e-Gram Vishwa gram e-procurement e-Dhara Swagat Online e-Gram Vishwa gram e-procurement e-Dhara ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા.10-12-2005 તા.5-12-2005 તા.12-10-2005 તા.14-11-2005 તા.10-12-2005 તા.5-12-2005 તા.12-10-2005 તા.14-11-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર તરફથી અપાતી નિરાધાર વૃધ્ધોને આર્થિક સહાય અંતર્ગત માસિક કેટલા રૂપિયાની સહાય મળે છે ? 200 400 1000 500 200 400 1000 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ? બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માસ્કોટ રૂપે કોને જાહેર કર્યા છે ? હેમલત્તા મુખર્જી અર્પના જીતમલ જ્યોત્સના કરપરીયા કુંવરબાઈ હેમલત્તા મુખર્જી અર્પના જીતમલ જ્યોત્સના કરપરીયા કુંવરબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP