યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રથમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ્ટ કયા શહેરમાં બનશે ? લખનૌ ગાંધીનગર કાનપુર રાજગીર નાલંદા લખનૌ ગાંધીનગર કાનપુર રાજગીર નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ? આપેલ તમામ હેતુઓ બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા વેચાણ વ્યવસ્થા સુધારવી તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. આપેલ તમામ હેતુઓ બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા વેચાણ વ્યવસ્થા સુધારવી તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલિમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ ___ IELTS SCOPE E-Bhasha GUJCET IELTS SCOPE E-Bhasha GUJCET ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? ઈન્ફોસીસ TCS NIC ગાંધીનગર ઈન્ટેલ ઈન્ફોસીસ TCS NIC ગાંધીનગર ઈન્ટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેન્દ્ર સરકાર દ્વારા શાળાના બાળકોમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી કયા મિશનની શરૂઆત કરવામાં આવેલ છે ? મિશન IX મિશન X મિશન XII મિશન XI મિશન IX મિશન X મિશન XII મિશન XI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલોપીંગ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP