યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના, કેન્દ્ર સરકાર દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? 2001 2007 2009 2005 2001 2007 2009 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે ? 2 3 5 4 2 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે ? કૃષિ પર્યાવરણ વિજ્ઞાન શિક્ષણ કૃષિ પર્યાવરણ વિજ્ઞાન શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ? રૂ. 30 રૂ. 10 રૂ. 20 રૂ. 50 રૂ. 30 રૂ. 10 રૂ. 20 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ? 45-60 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 11-18 વર્ષ 45-60 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 11-18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) JAM એટલે શું ? જનધન-આધાર-મોબાઈલ જનધન-આરોગ્ય-મોબાઈલ જનધન-આધાર-માતા જનતા-આરોગ્ય-માતા જનધન-આધાર-મોબાઈલ જનધન-આરોગ્ય-મોબાઈલ જનધન-આધાર-માતા જનતા-આરોગ્ય-માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP