યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે ? માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી વડાપ્રધાન સંદેશા વ્યવહાર મંત્રી સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી વડાપ્રધાન સંદેશા વ્યવહાર મંત્રી સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અંત્યોદય યોજના અન્નપૂર્ણા આપેલ તમામ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અંત્યોદય યોજના અન્નપૂર્ણા આપેલ તમામ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે ? RTE Act 2009 RTI Act 2009 RTI Act 2005 RTE Act 2005 RTE Act 2009 RTI Act 2009 RTI Act 2005 RTE Act 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા "મમતા અભિયાન"નો નીચેના પૈકી કયો ઘટક નથી ? મમતા કલ્યાણ મમતા નોંધ મમતા સંદર્ભ મમતા મુલાકાત મમતા કલ્યાણ મમતા નોંધ મમતા સંદર્ભ મમતા મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? સેરી કલ્ચર યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના માનવ ગરીમા યોજના બ્રહ્મોયોગી યોજના સેરી કલ્ચર યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના માનવ ગરીમા યોજના બ્રહ્મોયોગી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP