યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચતના ધ્યેય સાથે કાર્યરત છે ? ઈન્દિરા આવાસ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ મહિલા સમૃદ્ધિ યોજના જવાહર રોજગાર યોજના ઈન્દિરા આવાસ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ મહિલા સમૃદ્ધિ યોજના જવાહર રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરદાર આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? BPL SC APL ST BPL SC APL ST ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ? વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. આપેલ તમામ વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગતિશીલ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'મેટ્રો રેલ'નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ? મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) બાળસખા યોજના અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) બાળસખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઝૂંપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ કયા કાર્યક્રમ હેઠળ છે ? નેહરુ રોજગાર યોજના શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા શહેરી માળખા અને શાસન કાર્યક્રમ જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન નેહરુ રોજગાર યોજના શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા શહેરી માળખા અને શાસન કાર્યક્રમ જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP