યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતીનો અધિકાર અધિનિયમ કયા વર્ષથી અમલમાં આવ્યો ? 2003 2006 2005 2001 2003 2006 2005 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાયો છે ? તીર્થ ગામ નિર્મળ ગામ પવિત્ર ગામ પાવન ગામ તીર્થ ગામ નિર્મળ ગામ પવિત્ર ગામ પાવન ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-2005 હેઠળ જાહેર સત્તા મંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે ? 16 મુદ્દાઓ 17 મુદ્દાઓ 15 મુદ્દાઓ 18 મુદ્દાઓ 16 મુદ્દાઓ 17 મુદ્દાઓ 15 મુદ્દાઓ 18 મુદ્દાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ? 50,000 25,000 10,000 15,000 50,000 25,000 10,000 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો ? 1952 1954 1956 1957 1952 1954 1956 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "PURA" યોજના / વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું ? એ.પી.જે. અબ્દુલ કલામ એ.વી. વાજપાઈ પ્રણવ મુખર્જી મનમોહનસિંહ એ.પી.જે. અબ્દુલ કલામ એ.વી. વાજપાઈ પ્રણવ મુખર્જી મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP