કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પ્રવાસી શ્રમિકો માટે 'શ્રમશક્તિ' પોર્ટલ લૉન્ચ કર્યું ? કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય જનજાતિ બાબતોનું મંત્રાલય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? શ્રીલંકા મ્યાનમાર ઈન્ડોનેશિયા ભારત શ્રીલંકા મ્યાનમાર ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે એરો ઈન્ડિયા-21 (Aero India-21) એપ્લિકેશન લૉન્ચ કરી ? સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ચોથો આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય મહોત્સવ (International Folklore Festival)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? દિલ્હી યુનિવર્સિટી IIT ભુવનેશ્વર ચંદીગઢ યુનિવર્સિટી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી IIT ભુવનેશ્વર ચંદીગઢ યુનિવર્સિટી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? સાણંદ પીપાવાવ માંડવી નવાનગર સાણંદ પીપાવાવ માંડવી નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP