યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ચાઈલ્ડ લાઈન ઈન્ડીયા ફાઉન્ડેશન દ્વારા બાળકોને મદદ કરવા કઈ હેલ્પલાઈન શરૂ કરી છે ? 181 100 1098 101 181 100 1098 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણમાં શિક્ષણ, આરોગ્ય અને આવાસને કેવી સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે ? ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ પ્રગતિશીલ વેરા સામાજિક વીમો ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ પ્રગતિશીલ વેરા સામાજિક વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચુકવણી કઈ રીતે કરવામાં આવે છે ? પોસ્ટલ ઓર્ડરથી આપેલ તમામ ડિમાન્ડ ડ્રાફ્ટથી રોકડેથી પોસ્ટલ ઓર્ડરથી આપેલ તમામ ડિમાન્ડ ડ્રાફ્ટથી રોકડેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ? 11-18 વર્ષ 3-10 વર્ષ 45-60 વર્ષ 18-25 વર્ષ 11-18 વર્ષ 3-10 વર્ષ 45-60 વર્ષ 18-25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ ક્યારે થયો હતો ? 2005-06 2008-09 2002-03 2000-01 2005-06 2008-09 2002-03 2000-01 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્યના BPL પરિવાર અથવા રૂ.બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા માટે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ? બાલ ઉછેર યોજના સ્વાસ્થ્ય બાલ યોજના સ્વાસ્થ્ય શિશુ વિહાર બાલસખા યોજના બાલ ઉછેર યોજના સ્વાસ્થ્ય બાલ યોજના સ્વાસ્થ્ય શિશુ વિહાર બાલસખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP