યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'બેટી હૈ અનમોલ' યોજના અંતર્ગત પહેલી બે છોકરીઓને ધો ___ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. 11 12 10 05 11 12 10 05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ "સૌની" યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. નખત્રાણા ધ્રોળ લાલપુર જોડીયા નખત્રાણા ધ્રોળ લાલપુર જોડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ? દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હાલમાં કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ? ગુજરાત તમિલનાડુ તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 30 25 20 15 30 25 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? ભાઈચારાની ભાવના ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ તીર્થધામોનું જતન સામૂહિક એખલાસ ભાઈચારાની ભાવના ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ તીર્થધામોનું જતન સામૂહિક એખલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP