સામાન્ય જ્ઞાન (GK) 63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઈંચ કહેવાય ? ત્રણ ઈંચ બે ઈંચ અઢી ઈંચ દોઢ ઈંચ ત્રણ ઈંચ બે ઈંચ અઢી ઈંચ દોઢ ઈંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ? ઠરાવો નિયમો એક પણ નહીં પેટા નિયમો ઠરાવો નિયમો એક પણ નહીં પેટા નિયમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ બંગભંગની લડત હિંદુછોડો લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ બંગભંગની લડત હિંદુછોડો લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ્હાબાદી સફેદા કયા ફળ પાકની જાત છે ? આંબા દ્રાક્ષ દાડમ જામફળ આંબા દ્રાક્ષ દાડમ જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP