યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલાઓના માર્ગદર્શન કે મદદ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઈન નંબર કયો છે ? 181 101 138 108 181 101 138 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ? રૂ. 2,000 રૂ. 15,000 રૂ. 3,000 રૂ. 10,000 રૂ. 2,000 રૂ. 15,000 રૂ. 3,000 રૂ. 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ? કલેકટર કચેરી મામલતદાર કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રોજગાર વિનિમય કચેરી કલેકટર કચેરી મામલતદાર કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રોજગાર વિનિમય કચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાયો છે ? નિર્મળ ગામ પાવન ગામ પવિત્ર ગામ તીર્થ ગામ નિર્મળ ગામ પાવન ગામ પવિત્ર ગામ તીર્થ ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? કુંવરબાઈનું મામેરું જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના પંચવટી યોજના કુંવરબાઈનું મામેરું જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના પંચવટી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ માસિક નિભાવ ભથ્થુ કેટલા રૂપિયા આપવામાં આવે છે ? 1200 700 1500 1000 1200 700 1500 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP