યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે નાગરીકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? એકપણ નહીં સ્વાગત ઈ-ગ્રામ નિર્મલ ગ્રામ એકપણ નહીં સ્વાગત ઈ-ગ્રામ નિર્મલ ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1993 2003 2005 1947 1993 2003 2005 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડીમાં પુરક પોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે ? 1 થી 3 વર્ષના બાળકો 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો 0 થી 6 મહિનાના બાળકો 6 થી 12 મહિનાના બાળકો 1 થી 3 વર્ષના બાળકો 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો 0 થી 6 મહિનાના બાળકો 6 થી 12 મહિનાના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ICDS પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ___ વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો. 1976-77 1970 1975-76 1978-79 1976-77 1970 1975-76 1978-79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ? રૂ. 10,000 રૂ. 7,000 રૂ. 5,000 રૂ. 15,000 રૂ. 10,000 રૂ. 7,000 રૂ. 5,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP