યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ? બાલ સેવા કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે ? PAHAL Scheme PMKSY SAGY SAHAJ PAHAL Scheme PMKSY SAGY SAHAJ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી ? 36 18 40 22 36 18 40 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગ્રામ્ય કક્ષાએ બાળકોના સ્વાસ્થ્ય માટે કોણ કાર્યાન્વિત છે ? મેલ / ફીમેલ હેલ્થ વર્કરો આપેલ તમામ આશા વર્કરો આંગણવાડીના કર્મચારીઓ મેલ / ફીમેલ હેલ્થ વર્કરો આપેલ તમામ આશા વર્કરો આંગણવાડીના કર્મચારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્યના BPL પરિવાર અથવા રૂ.બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા માટે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ? સ્વાસ્થ્ય બાલ યોજના બાલ ઉછેર યોજના સ્વાસ્થ્ય શિશુ વિહાર બાલસખા યોજના સ્વાસ્થ્ય બાલ યોજના બાલ ઉછેર યોજના સ્વાસ્થ્ય શિશુ વિહાર બાલસખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હરતા-ફરતા ઘોડિયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી ? શ્રીમતી મીરાં મોહન શ્રીમતી મીરા મહાદેવન શ્રીમતી મીરા પાઠક શ્રીમતી મીરા નાયક શ્રીમતી મીરાં મોહન શ્રીમતી મીરા મહાદેવન શ્રીમતી મીરા પાઠક શ્રીમતી મીરા નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP