યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિશોરીઓને લોહતત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ? ગુરૂવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર સોમવાર મંગળવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ? કૃપા કાર્ડ મા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ મમતા કાર્ડ કૃપા કાર્ડ મા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ મમતા કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ? રૂ. 20 રૂ. 30 રૂ. 10 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 20 રૂ. 30 રૂ. 10 કોઈ ફી ચૂકવવાની હોતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ગોદામ બનાવવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ગોદામ બનાવવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ? દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત દવાનો લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફ્ટવેર સાથી (SATHI) નું પૂરું નામ શું છે ? સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP