સામાન્ય વિજ્ઞાન (General Science)
'લાફિંગ ગેસ' એટલે કયો વાયુ ?

નાઈટ્રસ ઓક્સાઈડ
હાઈડ્રોજન પેરોક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈબોલા શું છે ?

પ્રખ્યાત એથલેટ
એમેઝોન જંગલોમાં વસ્તુ એક પ્રાણી
અમેરિકાનું એક શહેર
રોગચાળો પ્રસરાવનારો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નીપજાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં કયા વૈજ્ઞાનિકને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મળ્યું છે ?

ડૉ.વિક્રમ સારાભાઈ
ડૉ.સી. વી. રામન
ડૉ.હોમી ભાભા
જગદીશચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે ?

અનુકૂલન
સ્વાવલંબન
સહજીવન
અવલંબન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP