સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? પ્લેટિનમ લોખંડ હીરો સોનું પ્લેટિનમ લોખંડ હીરો સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? બીટ મૂળા ગાજર વડવાઈ બીટ મૂળા ગાજર વડવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જંતુનાશક દવાઓ વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગોમાં કયું ખનીજ વપરાય છે ? મેંગેનીઝ સીસું કોલસો બોકસાઈટ મેંગેનીઝ સીસું કોલસો બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 110V, 50Hz 220V, 60Hz 110V, 60Hz 220V, 50Hz 110V, 50Hz 220V, 60Hz 110V, 60Hz 220V, 50Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. ટન મિલીગ્રામ કિલોગ્રામ ગ્રામ ટન મિલીગ્રામ કિલોગ્રામ ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોખરણના અણુ ધડાકાઓ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડવામાં આવ્યું ? નારલીકર ડૉ.રામન અબ્દુલ કલામ બાજપેઈ નારલીકર ડૉ.રામન અબ્દુલ કલામ બાજપેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP