રમત-ગમત (Sports) રણજી ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત રન કરવાનું શ્રેય કોને ફાળે જાય છે ? એસ. મંજરેકર વી. મર્ચન્ટ બી.બી. નિમ્બાલકર ચેતેશ્વર પુજારા એસ. મંજરેકર વી. મર્ચન્ટ બી.બી. નિમ્બાલકર ચેતેશ્વર પુજારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) દ્રોવણાચાર્ય અવોર્ડ કોને આપવામાં આવે છે ? સ્પોર્ટ્સ કોચ શિક્ષક નિવૃત રમત વીર નેશનલ ચેમ્પિયન સ્પોર્ટ્સ કોચ શિક્ષક નિવૃત રમત વીર નેશનલ ચેમ્પિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌથી ઓછી વયમાં (ઉંમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ? દીપા કર્માકર સાક્ષી મલિક અદિતિ અશોક પી.વી.સિંધુ દીપા કર્માકર સાક્ષી મલિક અદિતિ અશોક પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ? 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'કર્નલ' ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ? દિલીપ વેંગસકર હરભજન સિંહ કપિલ દેવ રવિ શાસ્ત્રી દિલીપ વેંગસકર હરભજન સિંહ કપિલ દેવ રવિ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'દૂસરા' શબ્દને કઈ રમત સાથે સંબંધ છે ? ફૂટબોલ ક્રિકેટ બેડમિન્ટન હોકી ફૂટબોલ ક્રિકેટ બેડમિન્ટન હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP