Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

રાઈ ભરાવી – રસોઈ બનાવવી
કાન ભંભેરણી – ખોટું કરી ઉશ્કેરવું
ખારમાં ચંદ્ર હોવો – દુશ્મનાવટ હોવી
જિગર ચિવું – હૃદયમાં વેદના થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે?

16
19
17
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'મહાદેવ માત્ર પચાસ વર્ષ જીવ્યા’ :– રેખાંકિત પદ ઓળખાવો.

સર્વનામ
વિશેષણ
કૃદંત
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP