સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 દર્શાવવા માટે નીચે પૈકી કઈ રીત સાચી નથી ? 2¹²/2⁶ 2¹²/2⁷ 2⁶ (8×2³) 2¹²/2⁶ 2¹²/2⁷ 2⁶ (8×2³) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા બાર કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે ? 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? π 0.2 √1.69 1/3 π 0.2 √1.69 1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (a¹⁰)³ ÷ (a⁶)⁵ = ___(જ્યાં a ≠ 0) a² a²⁴ a⁰ a³⁰ a² a²⁴ a⁰ a³⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ? 30 સેકન્ડ 39 સેકન્ડ 45 સેકન્ડ 27 સેકન્ડ 30 સેકન્ડ 39 સેકન્ડ 45 સેકન્ડ 27 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ? 55 27.5 5.5 6 55 27.5 5.5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP