પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં સભ્યપદમાં માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 C (1) 243 D (1) 243 F (1) 243 E (1) 243 C (1) 243 D (1) 243 F (1) 243 E (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ? 60 દિવસમાં 30 દિવસમાં 15 દિવસમાં 90 દિવસમાં 60 દિવસમાં 30 દિવસમાં 15 દિવસમાં 90 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બન્નેના હોદ્દા એક સાથે આવી પડે ત્યારે શું થઈ શકે ? તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી-જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઈ સરકારે કયા વર્ષમાં ગ્રામ પંચાયત ધારાનું ઘડતર કર્યું ? 1958 1954 1956 1952 1958 1954 1956 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 મુંબઈ વિલેજ એક્ટ, 1920 વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 મુંબઈ વિલેજ એક્ટ, 1920 વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ? પચાસ ટકા પાંત્રીસ ટકા એક પંચમાશ એક તૃત્યાંશ પચાસ ટકા પાંત્રીસ ટકા એક પંચમાશ એક તૃત્યાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP