રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ કઈ જોડ સાચી નથી ? 400 મીટર દોડ - ચાર્લ્સ શતરંજ - અશોક પંચાલ શતરંજ (ચેસ) - સતીષ મોહન બાસ્કેટ બોલ - કિરીટ ઓઝા 400 મીટર દોડ - ચાર્લ્સ શતરંજ - અશોક પંચાલ શતરંજ (ચેસ) - સતીષ મોહન બાસ્કેટ બોલ - કિરીટ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'રાઉન્ડ આર્મ બૉલિંગ' શબ્દ ક્યા ખેલ / રમત સાથે સબંધિત છે ? હૉકી ક્રિકેટ ફૂટબૉલ સ્વિમિંગ હૉકી ક્રિકેટ ફૂટબૉલ સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ : બોલ્ટ કયા દેશનો વતની છે ? બ્રાઝિલ બ્રિટન અમેરિકા જમૈકા બ્રાઝિલ બ્રિટન અમેરિકા જમૈકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતમાં બાસ્કેટબોલની રમત કોણે શરૂ કરી ? પી.એમ. જોરોક ચાર્લસ પેટરસન જી.ડી. સોન્ધી સી.સી. અબ્રાહમ પી.એમ. જોરોક ચાર્લસ પેટરસન જી.ડી. સોન્ધી સી.સી. અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) એશિયન ગેઈમ્સ, 2014માં અભિષેક વર્માને સુવર્ણચંદ્રક શામાં મળેલ હતો ? પિસ્તોલ શૂટિંગ તરણસ્પર્ધા કુસ્તી તિરંદાજી પિસ્તોલ શૂટિંગ તરણસ્પર્ધા કુસ્તી તિરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ? સ્નુકર સ્પાઈનર સ્નિફર સ્પાઈલર સ્નુકર સ્પાઈનર સ્નિફર સ્પાઈલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP