રમત-ગમત (Sports)
દિપા મલિક કઈ રમત સાથે સંબંધિત છે ?
રમત-ગમત (Sports)
ઍલી બૅક કોર્ટ કેરી સેન્ટર લાઈન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે ?
રમત-ગમત (Sports)
રિયો ઓલમ્પિક, 2016માં ભારતે ___ મેડલ મેળવીને ___ નંબર પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું ?
રમત-ગમત (Sports)
ઓલમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે ?
રમત-ગમત (Sports)
રમતવીર નંદુ નાટેકરને કઈ રમતમાં શ્રેષ્ઠ રમતવીર તરીકે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
રમત-ગમત (Sports)
"એટ ધી ક્લોઝ ઓફ પ્લે" નામની આત્મકથા નીચેના પૈકી કોની છે ?