રમત-ગમત (Sports)
વિશ્વમાં હાલ સૌથી વધુ બેઠક ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમનું સૂચિત આયોજન ક્યાં રાજ્યમાં થયેલ છે ?

ગુજરાત
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ?

ખોખો
ફૂટબોલ
કબડ્ડી
વોલીબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી ?

ડેવિસ કપ - લોન ટેનીસ
દુરાન્દ કપ - ફૂટબોલ
રંગાસ્વામી કપ - હોકી
વિલિંગ્ટન કપ - લોન ટેનીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 2,00,000/-
રૂ. 2,50,000/-
રૂ. 3,00,000/-
રૂ. 3,50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રિયો ઓલમ્પિકમાં કઈ મહિલા ગોલ્ફરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ?

સાક્ષી સૉનેવાલ
અદિતિ અશોક
દીપીકા લહરી
ગંજમ શ્રીવાસ્તવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે ઓલિમ્પિક રમતોત્સવના કોઇપણમેડલ વિજેતા તેમજ એશિયન ગેમ્સના સુવર્ણપદ વિજેતા ગુજરાતના ખેલાડીઓને ગુજરાતસરકાર દ્વારા સરકારમાં ક્યાં વર્ગના અધિકારી તરીકેની નિમણૂક આપવાની જાહેરાત કરવામાં આવેલ છે ?

બીજા વર્ગના કર્મચારી‌.
પહેલા વર્ગના કર્મચારી.
આવી કોઈ યોજના નથી.
ત્રીજા વર્ગના કર્મચારી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP