રમત-ગમત (Sports) અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કયો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો ? રમણ લાંબા સુભાષ ગુપ્તે એમ.એલ. જયસીમ્હા લાલા અમરનાથ રમણ લાંબા સુભાષ ગુપ્તે એમ.એલ. જયસીમ્હા લાલા અમરનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે ? ચક્રફેંક બાસ્કેટબોલ ફૂટબોલ વોલીબોલ ચક્રફેંક બાસ્કેટબોલ ફૂટબોલ વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌથી ઓછી વયમાં (ઉંમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ? સાક્ષી મલિક પી.વી.સિંધુ દીપા કર્માકર અદિતિ અશોક સાક્ષી મલિક પી.વી.સિંધુ દીપા કર્માકર અદિતિ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 16 18 20 22 16 18 20 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારત સરકારે "યોગ"ને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી ? વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2013 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2013 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યનાં છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP