રમત-ગમત (Sports)
ધી કોર્ટ ઓફ આર્બીટ્રેશન ફોર સ્પોર્ટ્સનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ?
રમત-ગમત (Sports)
માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ?
રમત-ગમત (Sports)
અર્જુન એવોર્ડ મેળવનાર પહેલી મહીલા ખોખોની ખેલાડી કોણ હતી ?
રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ભારતની કઈ વ્યક્તિની ઈન્ટરનેશનલ આઉટ ડોર અમ્પાયર (International Outdoor Umpire) તરીકે નિયુક્તિ કરેલ છે ?
રમત-ગમત (Sports)
સને 2020 ની સમર ઑલમ્પિક ગેમ્સ કયા સ્થળે આયોજિત થનાર હતી ?
રમત-ગમત (Sports)
ઓલમ્પિક રમતના ધ્વજમાં એકબીજા સાથે જોડાયેલા કેટલા ચક્રો છે ?