રમત-ગમત (Sports)
ઍલી બૅક કોર્ટ કેરી સેન્ટર લાઈન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે ?
રમત-ગમત (Sports)
3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે ?
રમત-ગમત (Sports)
"ચાઈના મેન" શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ?
રમત-ગમત (Sports)
15મી જુલાઈ 2018ના રોજ યોજાયેલ અંતિમ મેચમાં ક્યા દેશે 'ફીફા વલ્ડ કપ 2018' જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
એશિયન ગેમ્સ 2014 માં કેટલા દેશોએ ભાગ લીધો હતો ?
રમત-ગમત (Sports)
રીયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરાલિમ્પિકમાં ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌપ્રથમ પેરાલ્મિપીયન ખેલાડી કોણ છે ?