રમત-ગમત (Sports)
કબડ્ડીની રમતમાં "ઘેરો તોડવી" કૌશલ્ય કયા પક્ષનું છે ?

બંને પક્ષ
ચઢાઈ કરનાર પક્ષ
બચાવ પક્ષ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી ?

18 વર્ષ
17 વર્ષ
16 વર્ષ
20 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ?

7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ
10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ
14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ
21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
'પિંગ પોંગ' કઈ રમતનું બીજું નામ છે ?

લોન ટેનિસ
ટેબલ ટેનિસ
કેરમ
આઈસ હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ટેબલ ટેનીસ
ટેનીસ
બેડમિન્ટન
ક્રિકેટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP