પુરસ્કાર (Awards) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ? University Grants Commission Indian institute of Science Council for scientific and industrial Research Defence Research and Development Organization University Grants Commission Indian institute of Science Council for scientific and industrial Research Defence Research and Development Organization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર સી. વી. રમન આપેલ પૈકી એક પણ નહીં અમર્ત્ય સેન રવીન્દ્રનાથ ટાગોર સી. વી. રમન આપેલ પૈકી એક પણ નહીં અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? સત્યજિત રે મૃણાલ સેન ભાનુ અથૈયા સ્મિતા પાટીલ સત્યજિત રે મૃણાલ સેન ભાનુ અથૈયા સ્મિતા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1959 1954 1962 1952 1959 1954 1962 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પદ્મશ્રી પદ્મભૂષણ ભારતરત્ન પરમવીર ચક્ર પદ્મશ્રી પદ્મભૂષણ ભારતરત્ન પરમવીર ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? ગોવિંદ વલ્લભ પંત રાજેન્દ્ર પ્રસાદ લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ગોવિંદ વલ્લભ પંત રાજેન્દ્ર પ્રસાદ લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP